જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.
મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ બેંકમાં નોકરી કરતી યુવતી સાથે લગ્ન કર્યા પછી બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધીને પત્નિને શરીર સુખ નહીં આપનારા પતિ તથા સાસરિયાંએ આ વાત બહાર ના પડે એટલે યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીને દહેજ લાવવા માટે પણ અત્યાચાર શરૂ કરાયા હતા. આ અત્યાચાર સહન ના થતાં યુવતીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.હાંસોલ વિસ્તારમાં રહેતી અને ખાનગી બેંકમાં ફરજ બજાવતી યુવતીના લગ્ન હાંસોલમાં રહેતા યુવક સાથે થયાં હતાં. સુહાગરાતે પતિએ થાકનું બહાનું કાઢીને શારીરિક સબંધ બાંધવાનું ટાળ્યું હતું.
ત્યારબાદ એ પછી પણ તે પત્નિથી જૂર રહેતો હતો અને હનીમૂન મનાવવા જઈએ ત્યારે શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો. પત્નિ-પત્નિ અઠવાડિયા પછી હનીમૂન માટે થાઇલેન્ડ ગયા ત્યારે પણ પતિએ શારિરીક સંબંધ બાંધવાનો ઇનકાર કરતાં યુવતી અકળાઈ હતી. તેણે આ મામલે પૂછપરછ કરતાં યુવકે પોતે શરીર સુખ આપવા માટે સક્ષમ ન હોવાનું કબૂલ્યું હતું.પતિએ કબૂલ્યું હતું કે, બાળપણમાં બાલ્કનીમાંથી પડી જતાં ગુપ્તાંગને ઈજા થઈ હતી. એ વખતે ઓપરેશન કરાવ્યું ત્યારે નપુસકતા આવી ગઈ હતી તેથી શરીર સુખ આપી શકે તેમ નથી.
યુવતીએ સમજદારી બતાવીને દવા કરાવવા કહ્યું હતું પણ આબરૂ જવાની બિકે પતિએ ના પાડી દીધી હતી. પત્નિએ સામેથી શારિરીક સંબંધ બાંધવા માટે સક્ષણ થવાય તેવી દવા પણ આપી હતી, પણ ફરક નહોતો પડ્યો. એ છતાં યુવતી સમદાગારી બતાવીને રહેતી હતી. સાસરિયાંને આ બાબતની જાણ પત્નિ કોઈને કરી દેશે.
એવો ડર હતો તેથી ઘરકામ બાબતે સાસુ-સસરા ત્રાસ આપી પિતાને ઘરેથી દહેજ લાવવા દબાણ કરવા લાગ્યા હતા. પતિ પણ પત્નિ નોકરીએ જાય ત્યારે શંકા કરીને મારઝૂડ કરતો હતો. આ અંગે યુવતીએ પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ, સાસરિયા સામે ફરિયાદ કરી છે. યુવતીએ આ હકીકત છુપાવવા બદલ અને અત્યાચાર કરવા બદલ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો તમને જણાવી દઈએ કે બિહારના હાજીપુરમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગતા લોકોએ માર મારવામાં આવ્યો હતો સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપી યુવક અને તેની પત્નીની ધરપકડ કરી હતી.
પોલીસનું કહેવું છે કે આ સેક્સ રેકેટના ખુલાસા બાદ સામેલ ઘણા મોટા લોકોના નામની અવગણના કરી શકાય નહીં. જેમાં પોલીસ, પત્રકારો અને મોટા ઉદ્યોગપતિઓ શામેલ હોઈ શકે છે. પોલીસે સ્થળ પરથી ડાયરી પણ મળી છે જેમાં શહેરના અનેક જાણીતા લોકોના નામ અને સંખ્યા મળી આવી છે.
તપાસમાં જાણવા મળ્યું તે મુજબ અમે તમને જણાવી દઈએ કે કેસમાં પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છે. આ દંપતી પર આરોપ છે કે તેણે એક યુવતીને ત્રણ મહિના સુધી બંધક બનાવી હતી અને તેને ધંધો કરવા દબાણ કર્યું હતું. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાની યુવતી ઘરની બહાર દોડી ગઈ હતી અને તે વિસ્તારના લોકોને જાણ કરી હતી. આ માહિતી બાદ લોકોએ હોબાળો મચાવ્યો. સ્થળ પર લોકોની એક મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ સદર પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી દંપતીની ધરપકડ કરી હતી.
આ મુજબ બંધક યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે પોલીસ, પત્રકારો અને મોટા ઉદ્યોગપતિઓ ઉપરાંત ઘણા પ્રભાવશાળી લોકો અહીં આવતાં હતાં. પરંતુ આ મામલે પોલીસ કંઈ બોલવા તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ બાદ જ કંઇક કહેવાશે. પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી હતી.
તેમજ પીડિતા મહિલાને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સદર એસઆઈ વિનોદ પાંડેએ જણાવ્યું હતું કે, પીડિત યુવતીના નિવેદન પર કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળી હતી કે અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે. આ મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાંથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે બે બે લગ્ન કરી ત્રીજી સ્ત્રી સાથે રહેતો હતો. પ્રેમિકાને પૈસા આપવા માટે યુવક ઘરમાંથી પણ ચોરી કરી હતી. પત્નીને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના જાણ થતા પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ અરોરા નામના યુવકે બે બે લગ્ન કર્યા હોવા છતાં તે અન્ય ત્રીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે પ્રેમિકાને પૈસા આપવા માટે ઘરે જુઠ્ઠુ બોલી.
તેમજ બે વખત ઘરમાંથી પણ ચોરી કરી હતી.આશિષની પત્નીને જ્યારે તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઇ ત્યારે તેણીએ તેનો પીછો કરી આશિષને અને તેની પ્રેમિકાને બેડરૂમમાંથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જોકે, ત્યારબાદ પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ પુરાવા મેળવી તપાસ હાથ ધરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમરેલીમાં એક એવો કિસ્સો જે સાંભળી તમે ચોંકી જશો.અમરેલીમાં પતિએ દોઢ વર્ષ સુધી પ્રેમીકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ચોંકાવનારી વાત એ છે કે તે વખતે યુવકની પત્ની દર વખતે એવું કહેતી હતી કે તમે બન્ને રૂમમાં જાવ હું બહાર ધ્યાન રાખું છે.હવે તમે જ વિચારો એવી કઈ પત્ની હોય જે પોતાના યુવક ને બીજાની સાથે સુવા માટે જવાદે.
હાલ આ ઘટનાને લઈને સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક યુવતીએ સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તે જ ગામના ગૌતમ મનુભાઇ મકવાણા નામના યુવક અને તેની પત્ની ભાવિકા સામે ફરિયાદ નોંધાવી છે.સાવરકુંડલા તાલુકા પોલીસમાં ફરિયાદ મુજબ પત્ની પોતાના પતિને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મદદ કરતી હતી.ખરેખર તો પત્નીએ આ બાબતે યુવક ને રોક લગાવી જોઈએ પરંતુ આવું ન કરતાં તેણે પોતાના પતિ નો સાથ આપ્યો હતો.
અહીં જે મુજબ ની માહિતી પ્રાપ્ત થાય છે તે મુજબ વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના નેસડી ગામની એક 18 વર્ષીય યુવતીને દોઢેક વર્ષ પહેલા ગૌતમ મકવાણા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.ગૌતમ મકવાણા પરિણીત હતો અને તેના પરિવારમાં તેની પત્ની અને તેના બે સંતાનો હોવા છતાં પણ તે પ્રેમમાં આગળ વધ્યો.એટલુંજ નહીં તેને તેમાં તમામ હદો પાર કરી દીધી હતી.એક દિવસ તો હદ થઈ ગઈ ગૌતમ મકવાણાએ પ્રેમમાં રહેલી યુવતીને ઘરે બોલાવી દરવાજા બંધ કરી દીધા હતા અને ધમકી આપતા કહ્યું હતું કે જો તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ભાઇઓને મારી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના પછી પણ ગૌતમ મકવાણાના મનમાં હવસનો કીડો શાંત પડ્યો નહોતો.આ બાદ પણ તેણે અવાર નવાર યુવતીને પોતાના ઘરે બોલાવતો હતો.અને તેની પત્ની ભાવિકાની હાજરીમાં જ તેને રૂમમાં લઇ જઇ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.પત્ની પોતાના પતિ ને રોક વાની જગ્યાએ તેનો સાથ આપતી હતી.
અહીં હવે આ ઘટનાં પુરી થઈ હતી નહીં પણ સતત દોઢે એક વર્ષ સુધી ચાલ્યો હતો.ગૌતમ મકવાણા આટલેથી અટક્યો નહોતો તેને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે તેના બીભત્સ ફોટા પણ પાડી લીધા હતા અને તેની પત્નીની હાજરીમાં બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો અને તે આ વીડિયો તથા ફોટાના આધારે યુવતીને ધમકી આપી હતી કે કોઇને કંઈ વાત કરી તો તારી આવી બનશે.
એક દિવસ ગૌતમ મકવાણાએ યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા.જેના કારણે યુવતીની બદનામી થઈ ગઈ.પોતાના જ ગામના જુદા જુદા લોકો અને તેના પરિવારના મોબાઇલમાં આ ફોટા પહોંચ્યા હતા.જેને પગલે યુવતીએ પોતાના પરિવારને સાથે રાખી પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ તમામ બાબતો નો કાળો ચિઢ્ઢો સામે આવી ગયો હતો.અને ત્યારબાદ આ પતિ પત્ની ની અટકાયત કરવામાં આવી.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કરી લીધો હતો. વીડિયોમાં તેણે તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિ સામે સજા અપાવવા માટે કહ્યું છે. સાથે જ તેમાં તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેમ જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૃતકના વીડિયોના આધારે પાંચેય વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાત કરનાર ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો ગોમતીપુરની એક ચાલીમાં રહી ગારમેન્ટની ફેક્ટરીમાં સિલાઈ કામ કરતા ડાહ્યાભાઈ નીતિનના દસ વર્ષ પહેલા અમરાઈવાડીની યુવતી સાથે લગ્ન થયા હતા. જેમાં તેને એક સંતાન છે અને તે ધોરણ-8માં અભ્યાસ કરે છે. જ્યારે તેની પત્ની અજીત મિલ ચાર રસ્તા નજીક ગારમેન્ટની એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ત્રણેક દિવસ પહેલા પિયર જતી રહી છે.
મરતા પહેલા તેણે તેની બહેનને વીડિયો મોકલ્યો પત્ની પિયર જતા રહેતા ગઈકાલે તેણે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે, આ પહેલા તેણે સુસાઈડ વીડિયો બનાવ્યો હતો. જેને તેના મોત પહેલા તેની બહેનને મોકલી દીધો હતો.માનસિક ત્રાસથી કંટાળી ગયો છું,
પત્નીએ એવું કર્યું છે કે, મારા જીવવાની પથારી ફરી ઘઈ છે. તેના પિતા, માતા અને તેને તથા નોકરી કરે છે ત્યાં તેનો બોસ તથા બીજો એક યુવક છે. આમ આ પાંચ વ્યક્તિએ મને એટલો માનસિક ત્રાસ આપ્યો છે કે મારે નાછૂટકે આ પગલું ભરવું પડી રહ્યું છે. મારા મોત બાદ આ લોકોને સખતમાં સખત સજા અપાવજો.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના નારણપુરામાં રહેતા એક વ્યક્તિએ પ્રમોશન માટે તેની પત્નીને બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો કીસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં મહિલાનો આક્ષેપ છે કે.
તેનો પતિ તેને બોસ પાસે અન્ય છોકરીઓ પહોંચાડવા માટે પણ મજબૂર કરતો હતો.આમ કરવાની ના પાડતા તેના પતિએ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું.મહિલાનું કહેવું છે કે, તેના પતિ અને સસરાએ તેના દાગીના પણ વેચી દીધા છે. ક્યારેક તો તેનો પતિ તમામ હદો વટાવી દેતો અને બળજબરીપૂર્વક દારૂ તથા સિગારેટ પણ પીવડાવતો. હાલ આ સમગ્ર મામલે નારણપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મહિલાના પતિ અને સસરા પર સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાના શોખીન છે. આ માટે તેમણે મહિલાના દાગીના પણ વેચી માર્યાં તેવો મહિલાનો આક્ષેપ છે. પતિ તેની પત્નીને જબરદસ્તીથી દારૂ અને સિગરેટ પીવડાવતો અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો હતો. મહિલાના પતિ સુમિતે મહિલાને જે જગ્યા પર તે કહે ત્યાં છોકરીઓ પહોંચાડવા પણ કહ્યું હતું.
મહિલાના પતિ સુમિતએ નોકરીમાં પ્રમોશન માટે મહિલાને બોસ સાથે એક રાત શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. આ માટે જો કે મહિલા તૈયાર થઈ નહોતી, જેને પગલે મહિલાને તેના સાસુ-સસરા નાની નાની બાબતે મ્હેણા અને ટોણા મારી માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. સસરા અને પતિએ કાયાને માર મારતા કંટાળી તેણીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.