અગાવ પણ ઘણી અભિનેત્રી ઓએ મીટુ મુવમેન્ટ ને ચલતે ઘણાં બોલિવૂડ એકટ્રેસ અને ડાયરેકટ ને ઘેરયા છે.ત્યારે હાલમાંજ એક વિવાદ પાછો આવ્યો છે.જે મુજબ જાણવા મળ્યું છે કે હાલમાં જ આવેલી નવી ફિલ્મ ઉજળા ચમન માં આ અભીનેત્રી સાથે ખરાબ રીત નું વર્તન થયું.જેથી માનવી એ પોતાના પર વિતેલ વાત વિશે જણાવ્યું.
માનવી સાથે સેટ પર એવી ઘટનાં ઘટે છે જે ખુબજ શરમજનક છે.મીટૂ મૂવમેન્ટ અંતર્ગત બોલીવુડમાં અનેક જાણીતા લોકો પર શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.અનેક મહિલાઓ મી ટૂ મૂવમેન્ટમાં સામે આવી અને પોતાની આપવીતી જણાવી.
સાથે જ હવે ઉજડા ચમન એક્ટ્રેસ માનવી ગગરૂએ પોતાની સાથે ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.શૂટિંગ ની આડ માં ડાયરેકટ ના કાળા કામો સામે આવી ગયાં છે.
ત્યારે હવે એ વાત શરમજનક છે કે સામાન્ય વ્યક્તિ ને બોલિવૂડ નો ભાગ બનવાકેટલું સહન કરવું પડે છે.મી ટુ વિવાદ થી અગાવમાં પણ ઘણી અભિનેત્રી ઓ ચર્ચા માં આવી હતી.
ઉજળા ચમન નીંફેમ માનવીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, એક ઓડિશન દરમિયાન રેપ સીનને ફિલ્માવવા નું કહેવામાં આવ્યુ.જો કે ત્યાંની સ્થિતિ યોગ્ય ન લાગી.તેની સાથે પેહલાથીજ અનૈતિક વલણ થતાં હતાં.
પેહલાથીજ માનવી ને આવાત ગળે ઉતરતી ના હતી.ત્યનો માહોલ કંઈક બીજું જ વ્યક્ત કરતો હતો.જ્યારે માનવીના આ જણાવ્યું ત્યારે તે આ બધુ જોઇને હું તરત જ ત્યાંથી ભાગી ગઇ.તેને અગાવ થી આ નાપાક હરકતો ની જાણ થઈ ગઈ હતી.
વધું માં માનવીએ જણાવ્યું છે કે આ શૂટિંગ દરમિયાન ત્યાં વધારે કોઈ લોક હતાં નહીં ત્યાં દરરોજ કરતા બધું ખાલી ખાલી લાગતું હતું.
ત્યાં ઓફિસનું વાતાવરણ માનવીને યોગ્ય ન લાગ્યુ અને બીજા રૂમમાં ફક્ત 2 જ લોકો હાજર હતાં.ત્યારે માનવી ખુદ વિચાર માં પડી ગઈ કે અને આવા સમયે જ તેને આ શિન કરવા જણાવ્યું.
વિસ્તારમાં માનવીએ ત્યાંના વિશે નું વલણ કર્યું હતું.માનવીએ જણાવ્યું કે તે રૂમને તે લોકો પોતાની ઑફિસ કહી રહ્યાં હતાં અને ત્યાં બેડ પણ હતો.જેનો સિથો ઈસરો કંઈક બીજી જ બાજુ કરતો હતો.
માનવી પોતે ફિલ્મ ઉજડા ચમનમાં લીડ રોલ કરી રહી છે.આ ફિલ્મમાં સન્ની સિંહે એક એવા યુવકની ભુમિકા ભજવી જે ટકલાપણાની સમસ્યાથી ત્રસ્ત હતો.ત્યારે આ દરમિયાન ડાયરેકટ ના આવા કાળા કામો નો ચિઢ્ઢો માનવીએ બહાર પાડી દીધો છે.