એક બાજુ સરકાર ગુજરાત માં નવા નવા નિયામો લાગુ કરવા પર તુલી છે તો આબાજુ દિનપ્રતિદિન રેપ ના કિસ્સાઓ સામે આવે છે.અમદાવાદ માં થી એક એવો કિસ્સો સામે આવ્યો છે.
જે જાણી ને તમે પણ ચોંકી જશો.અહીં 18 વર્ષનો નરાધમ 15 વર્ષની યુવતી સાથે સતત 8 કલાક સુધી તેનો બળતકાર કરતો રહ્યો. અમદાવાદ નાં સાવ છેડા ના વિસ્તાર માં આખા વિસ્તાર ફક્ત એકજ મકાન હતું.
આ મકાન ભોપાલ નો એક બીઝનેસ મેં રહેતો હતો.મૂળ ગુજરાત નો પરંતુ પોતાનો બીઝનેસ ભોપાલમાં હોવાથી મકાન મલિક ભોપાલ રહેતો હતો.પરંતુ અહીં તેનો 18વર્ષીય યુવક અને તેની પત્ની રહેતાં હતાં.
આખા વિસ્તારમાં એકજ ઘર હોવાથી અહીં કામવાળી મળતી ન હતી ત્યારે શહેર માંથી એક કામવાળી આઘરમાં નિયમિત આવતી પરંતુ આવું જવું થોડું કઠિન પડતું હોવાથી તે મકાન ના એક સ્ટોર રૂમ માંજ રહેતી હતી.
યુવક અને તેની માતા જ આ ઘરમાં રહેતાં હતાં તેની સિવાય ઘરમાં કામવાળી બાય રહેતી હતી વગળા જેવા આ ઘરમાં માત્ર ત્રણ વ્યક્તિઓ રહેતાં હતાં. યુવક ની નજર પેહલાથીજ આ યુવતી પર ખરાબ હતી.
યુવતી દેખાવે થોડી સુંદર હતી પરંતુ ઘરની પરિસ્થિતિ ને લઈને યુવતીએ લોકો ના ઘરનાં કામ કારવાપડતાં હતા.પોતાની મજબૂરી ને કારણે યુવતી અહીં કામ કરવા આવતી હતી.શહેર કરતાં અહીં વધું પૈસા આપવાના કારણે યુવતી અહીં કામ કરવા આવતી.
એક દિવસ ઘરમાં કોઈ હતું નહીં માત્ર કામવાળી યુવતિજ હતી.ત્યારે થોડીકજ વાર માં યુવક ત્યાં આવ્યો.યુવકે યુવતી ને એકલી જોઈને તેનો લાભ ઉઠાવવા નું વિચાર્યું યુવતી કચરો વારતી હતી ત્યારે યુવકે તેને પાછળ થી પકડવાની કોશિશ કરવા જતો હતો.
પરંતુ અચાનક ઘરનો દરવાજો ખુલવાનો આવાજ આવતા યુવકે પોતાની હરકત બદલી નાખી અને અન્ય હરકત મા આવી ગઈ દરવજો ખુલવાનો અવાજ આવ્યો હતો ત્યારે યુવકની માં ઘરમાં પાછી આવી હતી. યુવક ઘણી વખતે આવા પ્રયાસ કરી ચુક્યો હતો પરંતુ સંજોગો એવા બનતાં હતા કે યુવક નાં ધાર્યા કામ થતાં ન હતાં.એક વખતે એવું થયું કે યુવકની માતા ને ભોપાલ જવાનું થયું.યુવક ને આ વાત સાંભળતાં ની સાથેજ દિમાગ માં ગંદા વિચારી આવી ગયાં હતાં.
પોતાનાં ખરાબ વિચારો ને લઈને યુવકે યુવતી ને ખરાબ નજરે જોવાનું શરૂ કર્યુ.યુવકની માતા ઘરમાંથી જતાની સાથે યુવકે યુવતી ને પકડી લીધી અને તેની સાથે બળજબરી ના પ્રયાસો કર્યા હતાં. યુવતી ને આ હરકત જરા પણ પસંદ ન હતી.તેની ઘણી વાર યુવક ના હાથ માંથી છૂટકવાનો પ્રયાસ કર્યો યુવતીએ ઘણી બુમો પણ પડી પરંતુ આજુબાજુ માં પણ કોઈ હતું નહીં.
જે યુવતી ની બુમો સાંભળી શકે.અંતે યુવતી થાકી જાય છે ત્યારે આ હવસખોર યુવક સતત 8 કલાક સુધી આયુવતી પર દુષ્કર્મ કરાતો રહ્યો.જો કે હાલમાં આ યુવક ની ધરપકડ કરવામાં આવી છે અને તેને કડક સજા આપવાનું વિચાર્યું છે.