ધનદોલત ના દેવતાં એટલે કે કુબેર દેવ આજે અચાનક જ ત્રણ રાશિઓ પર ખુબજ પ્રસન્ન થયાં છે ત્યારે આ ત્રણ રાશિ મકર,મેષ,મીન ની કિસ્મત સાતમાં આસમાને રહે વાની છે કજસ કરીને આ જાતકો ને ધાર્યા નહીં હોય તેવા લાભો થવાના છે.સાથે સાથે અન્ય રાશીઓને પણ લાભ તો થવાનો છે પરંતુ આ રાશીઓને ખાસ લાભ થવાનો છે.માટે આવો જાણી લઈએ આ રાશિઓ અને અન્ય રાશિઓ નો દિવસ કેવો રહેશે.

મકર રાશિ.

કુબેર દેવ ની કૃપા થી તમારી આર્થિક સ્થિતિ માં સુધારો થશે તમને કામ માં સફળ થવા માં મદદ કરશે કાર્યસ્થળમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે.જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એ લોકો માટે આવનારો સમય સારો રહશે તમે તમારા પ્રેમ નો પૂરો આનંદ માણી શકશો ઘર માં માંગલિક કાર્યક્રમ નું આયોજન થઈ શકે છે.શેર બજાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે તમારામાં નવી શક્તિનો સંચાર થશે પ્રતિષ્ઠિત લોકોની સહાયથી તમને સફળતાનું યોગ્ય માર્ગદર્શન મળી શકે છે.તમે તાણમુક્ત રહેશો.થોડા વિલંબ અથવા અડચણો બાદ નક્કી કરેલા કાર્યો પૂરા કરી શકશો.આર્થિક આયોજન સફળ કરી શકશો.મિષ્ઠાન ભોજન પ્રાપ્ત થશે.વિદ્યાર્થીઓને અધ્યનન માટે મધ્યમ દિવસ છે.સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આનંદ થશે.ધંધામાં અનુકૂળ વાતાવરણ રહેશે. આવકમાં વધારો થશે.

મેષ રાશિ.

કુબેર દેવ ની કૃપા થી તમે આર્થિક રૂપ થી સફળ થશો.તમારા વેપાર માં ઉતાર ચડાવ જોવા મળશેજે લોકો વિદ્યાર્થી વર્ગ ના છે એ લોકો એ શિક્ષણ ક્ષેત્રે સખત મહેનત કરવી પડશે.પરંતુ તમને પરિણામ સારું મળશે સરકારી કાર્યો માં થોડી મુશ્કેલી આવી શકે છે.તમારી આવક મર્યાદિત રહેશે.તમારા મન માં કોઇ નવી યોજના ઉભી થઇ શકે છે.જીવનસાથી નો પૂરો સહયોગ મળશે.મનમાં વધુ ચિંતા સતાવશે. નોકરી-વ્યવસાયમાં અવરોધ રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું. વિદેશ પ્રવાસના યોગ છે. સંતાનોના સંબંધમાં ચિંતા રહેશે.ઓફિસ અને નોકરીમાં આવક વૃદ્ધિ અને પ્રમોશનના યોગ છે. માતા તરફથી લાભ થશે. ગૃહ સજાવટના કામ હાથમાં લેશો.

મીન રાશિ.

કુબેર દેવ ની કૃપા થી દરેક કાર્ય માં સફળ થશો.તમારી આવક બમણી થશે.તમારા સ્વભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.જેના કારણે પરિવારના સભ્યો પરેશાન રહેશે.તમારે કાર્યશેત્ર માં વધારે મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ છે એમના માટે સમય સારો છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે બેદરકારી દાખવશો નહીં.આજે તમે ખૂબ જ ભાવનાશીલ રહેશો એટલા માટે કોઈના ગુસ્સાથી તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.સ્થાવર મિલકત મામલે કોઈ નિર્ણય ન કરવો.માનસિ વ્યગ્રતા અને શારીરિક અસ્વસ્થતા રહેશે.વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ રહેશે. તમારું સ્વાભિમાન ભંગ થશે. ઓફિસ અથવા વ્યવસાયમાં સ્ત્રી વર્ગથી સાવધાન.આવો જાણી લઈએ અન્ય રાશિઓ પર કેવી અસર રેહશે.

વૃષભ રાશિ.

કાર્યસ્થળ પર કામ કરનારા લોકો નો સહયોગ મળશે,તમે ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી શકો છો,ભાઈ-બહેન સાથે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે મતભેદો થવાની સંભાવના છે,અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે,ઘરની જરૂરિયાતો પર વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના છેજીવનમાં મિશ્ર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.પરિવારમાં મેળ-જોળ રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા વિચાર અને વ્યવહારમાં ભાવુકતા રહેશે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. કામમાં ખર્ચ થશે.અલગ અલગ વિચારોમાં પસંદ કરશો. સાહિત્ય લેખનમાં તમારી સર્જનાત્મકતા પ્રગટ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પ્રેમીજનો અને પ્રિય વ્યક્તિઓનો સાથ મળશે. કામુકતા વિશેષ માત્રામાં રહેશે. શેર-સટ્ટામાં લાભ થશે.

મિથુન રાશિ.

કુબેર દેવ ની કૃપા થી તમે કોઈ સારી જગ્યા ર રોકાણ કરી શકો છો કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓનું વર્તન નકારાત્મક રહેશે તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય માં મુશ્કેલી આવી શકે છે કોઇ પણ પગલું ભરતા પહેલા સોચ વિચાર કરો માતા ના સ્વાસ્થ્ય માં મુશ્કેલી આવી શકે છે જેના કારણે તમે ચિંતિત રહેશો વાહન ચલાવતા સમયે તમારે સાવધ રહેવું જોઈએ.વિચાર, વ્યવહારમાં ભાવુકતા રહેશે. તમે પરિવારજનો અને મિત્રો સાથે ખુશીપૂર્વક દિવસ પસાર કરી શકશો. તન-મનમાં સ્ફીર્તિ અને પ્રસન્નતા રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. દલાલી, વ્યાજ, કમિશન દ્વારા તમારી આવકમાં વધારો થશે. ભાગીદારીમાં લાભ થશે. સાર્વજનિક જીવનમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. યાત્રાની સંભાવના છે. વિપરીત લિંગીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ રહેશે. ગણેશજીની કૃપા તમારા પર રહેશે.

કર્ક રાશિ.

પારિવારિક બાબતોમાં તમારે સાવચેતી રાખવી પડશે, જે લોકો વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે બાળકો ના સ્વાસ્થ્યમાં રુકાવટ આવી શકે છે જેના કારણે તમે ચિંતિત રહેશો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે.માનસિક રૂપ થી મુશ્કેલી થઈ શકે છે માટે તમે તમારા પર સંયમ બનાવી રાખો,ઘરના પરિવારમાં કોઈ બાબતે લડાઈ થઈ શકે છે જે લોકો વેપારી છે એ એમના વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ ના પર વધારે વિશ્વાસ ન રાખો.આજે તમને વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર અનર્થ થઈ શકે છે. શરદી અને કફને કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થશે. માનસિક વ્યગ્રતાનો અનુભવ કરશો. ઘન ખર્ચમાં વૃદ્ધિ થશે. નિષેધાત્મક કાર્ય તથા અનૈતિક કામવૃતિ ખોટા માર્ગ પર ન લઈ જાય તેનું ધ્યાન રાખવું.

સિંહ રાશિ.

આ દિવસો દરમિયાન કુબેર દેવ તમને કોઈ ખાસ વસ્તુ આપવાના છે તમારા અટકેલા કાર્ય પ્રગતિમાં આવશે પારિવારિક જીવન સુખી રહેશે જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમનો સમય સારો રહેશે ભૌતિક સુખ-સુવિધાઓ વધી શકે છે તમે તમારા ઘરના લોકો સાથે સારી જગ્યાએ જવાનું વિચારી શકો છો તમે સામાજિક ક્ષેત્રમાં વધારો કરીને ભાગ લઈ શકો છો સંપત્તિ ના કાર્યો માં રોકાણ કરવા ની યોજના બની શકે છે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.આજે દરેક વિષયમાં નકારાત્મક અનુભવ થશે. થકાન અને આળસને કારણે સ્ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં વધુ ચિંતા સતાવશે. નોકરી-વ્યવસાયમાં અવરોધ રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું. વિદેશ પ્રવાસના યોગ છે. સંતાનોના સંબંધમાં ચિંતા રહેશે.

કન્યા રાશિ.

તમે કુબેર દેવ ની કૃપા થી બીજા ની જોડે તમારી ઈચ્છા મુજબ કામ કરાવી સકશો તમારા દુશ્મનો સક્રિય રહેશે તેથી તમારે સજાગ રહેવું જોઈએ.તમારે તમારું કાર્ય વ્યવસ્થિત રીતે કરવાની જરૂર છે સામાજિક શેત્ર માં માન સન્માન ની પ્રાપ્તિ થશે તમારી કોઇ કિંમતી વસ્તુ ગુમ થઇ શકે છે જેના કારણે તમે હેરાન રહેશો પૈસા કમાવવાના માર્ગમાં થોડી અડચણ આવે તેવી સંભાવના છે.તમારી આવક માં વધારો થતો જોવા મળશે.પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. ઓફિસ અને નોકરીમાં આવક વૃદ્ધિ અને પ્રમોશનના યોગ છે. માતા તરફથી લાભ થશે. ગૃહ સજાવટના કામ હાથમાં લેશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કામને પસંદ કરવામાં આવશે. સહકર્મીઓનો સહયોગ મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિ.

કુબેર દેવ તમારી પર ખૂબ કૃપા વરસાવવાના છે,આ સમય દરમિયાન તમે સારી આવક પ્રાપ્ત કરી સકસો.કાર્યસ્થળમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે,સામાજિક કાર્ય અથવા રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સમય ખૂબ સારો રહેશે તમને કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના છે.તમારા પ્રયત્નો સફળ થશે તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો જે તમારા માટે ફાયદાકારક રહેશે.ઘર પરિવાર માં તાલમેલ સારો રહશે અચાનક તમારે કોઈ નાની યાત્રા પર જવાનું થઈ શકે છે.આજનો દિવસ લાભકારી રહેશે. વેપાર-ધંધામાં વિકાસ સાથે આવકમાં વધારો થશે. નોકરીકરનારા લોકોને લાભ થશે. વૈવાહિક જીવનમાં સુખ-સંતોષની અનુભૂતિ થશે. પત્ની, પુત્ર અને વૃદ્ધો તરફથી લાભ થશે. મિત્રો સાથે રમણીય સ્થળ પર જઈ શકશો. સ્ત્રી મિત્ર તરફથી લાભ થશે. સંતાનોના શુભ સમાચાર મળશે.

કુંભ રાશિ.

કુબેર દેવ ની કૃપા થી તમે આગળ વધવામાં સફળ થશો.તમારી આવક માં વધારો થશે તમે આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશો કોઈપણ કાર્ય માટે તમારા ઇરાદા મજબૂત બનશે સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે તમે જે સંપર્કો બનાવો છો એ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યા છે.તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો ભાઈ-બહેનને પૂરો સહયોગ મળશે.પરિવારજનો સાથે ઘરના પ્રશ્નો અંગે ચર્ચા થશે.મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો.આર્થિક મામલે ધ્યાન આપવું.ભાગ્યવૃદ્ધિના યોગ છે.ભાઈ-બંધુઓને સહયોગ મળશે.પ્રિય વ્યક્તિનો સાથ અને સાર્વજનિક સમ્માન મળશે.વેપારમાં વૃદ્ધિ થશે તથા પ્રતિસ્પર્ધિયોને પરાસ્ત કરી શકશો.

વૃશ્ચિક રાશિ.

સમય અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમે તમારી કારકિર્દીમાં સફળતાની સીડી પાર કરશો વેપાર માં તમને સારો નફો મળી શકે છે કોર્ટ કચેરી ના વિષયો તમારા પક્ષ માં રહેશે અચાનક તમે કોઈ નાની યાત્રા પર જઈ શકોછો સામાજિક કાર્યો માં તમે ભાગ લેશો પરિવાર ના લોકો સાથે સારા સંબંધો બની રહેશે આવનાર સમય શુભ રહેવાનો છે.આજે વધારે ચિંતા અને ભાવનાઓને કારણે શારીરિક અને માનસિક રૂપથી વ્યગ્રતા અને અસ્વસ્થતાનો અનુભવ કરશો. દલાલી અને વાદ-વિવાદ તથા સંઘર્ષ થઈ શકે છે. કોર્ટ કચેરી મામલે સાવધાની રાખવાની સલાહ આપે છે.વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો આવશ્યક છે.આવકની અપેક્ષાએ ખર્ચ વધુ થશે.

ધન રાશિ.તમારા અટકેલા કાર્ય પ્રગતિમાં આવશે પારિવારિક જીવન સુખી રહેશે જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમનો સમય સારો રહેશે.તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થશે કાર્યસ્થળમાં કોઈ ગેરસમજને કારણે સાથે કામ કરનારા લોકો સાથે સંબંધો વધુ ખરાબ થઈ શકે છે.આજે ભાવનાઓના પ્રવાસમાં રહેશો અને કુટુંબીજનો મિત્ર તથા સગા-સંબંધીઓના સહભાગી બનશો.મુલાકાત-ગિફ્ટ મળી શકે છે.સ્વાદિષ્ટ ભોજન કરવા અને બહાર હરવા ફરવા જવાનું આયોજન થશે.માંગલિક પ્રસંગોએ હાજર રહી શકશો.આનંદદાયક પ્રવાસ થશે.ધનલાભ થશે.દાંપત્યજીવનમાં ધનિષ્ઠતાનો અનુભવ કરશો.

Write A Comment