મિત્રો ભગવાનને કોણ નથી માનતું.કંઈપણ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે માણસ ભગવાનને યાદ અવસ્ય કરે છે.આમ તો એવું કહેવામાં આવે છે કે જો ભગવાનના કોઈ વ્યક્તિ પર આશીર્વાદ હોય તો તે વ્યક્તિ ખુશીથી હસીને પોતાનું જીવન વિતાવે છે અને તે તેના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનો દુઃખ નથી રહેતું.તમે બધા જાણો છો કે આ સૃષ્ટિની રચના ભગવાન દ્વારા કરવામાં આવી છે અને તે ફક્ત શિવની ઇચ્છાથી જ કરવામાં આવી છે.










