મિત્રો આમ તો આવા કિસ્સા ઘણા બધા સમાજમાં બનતા હોય છે.જેને લઈને ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે.જે અમુક સાચું પણ હોય છે.અને કંઈક અંશે જુઠું પણ હોય છે.તો ચાલો જાણીએ અવાજ એક કિસ્સા વિષે.મિત્રો આ કિસ્સો ગુજરાત અમદાવાદના ગોમતીપુર અને મેઘાણીનગરમાં 24 કલાકમાં બે યુવકોની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી છે.



Share





