દોસ્તો આજકાલ તમે સમાચારમાં લિવ ઇન રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે.આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા.પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો.હાલમાં જ દિલ્હી પોલીસે દેહરાદૂનના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો.


તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો.પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર 22 જૂનના દિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી.તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો.






