દોસ્તો આજકાલ તમે સમાચારમાં લિવ ઇન રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે.આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા.પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો.હાલમાં જ દિલ્હી પોલીસે દેહરાદૂનના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો.દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ અર્જુન હતું.જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો.પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.22 જૂનના દિવસે અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે.આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી.તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા.એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન દહેરાદૂનમાં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો.થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો.આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું. પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ અરુણ હતું.પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું. થોડી વધારે તપાસ બાદ પોલીસે અર્જુનને દહેરાદૂનમાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો.
તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો.પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર 22 જૂનના દિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી.તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો.અર્જુન નામના આરોપીનું મૂળ વિસ્તાર બિહારના આરા હતું.ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી.અર્જુને જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી.જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી.જેથી તે મને તેનો બનાવી શકે.તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું.