મિત્રો આમ તો દરેકને પૈસા કમાવાની ઈચ્છા હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું પાકીટ હંમેશા પૈસાથી ભરેલું રહે અને ક્યારેય પણ ખાલી ન થાય.પરંતુ ઘણી વાર એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે તમારું પર્સ ખાલી થઇ જતું હોય છે અથવા મહિનાના અંતમાં પૈસાની તંગી ઉભી થાય જાય છે.જો તમે આવું ના ઈચ્છતા હોવ તો તમારે આ વાતોનું ખાસ ધ્યાન રાખવુ પડશે.તેનાથી તમારું પર્સ હંમેશા ભરેલું જ રહેશે.અને ક્યારેય ખાલી ની થાય.

નિયમિત દરરોજ આ પાંનને બદલતું રહેવાનું.આવું કરવાથી તમને ધન સંબંધી ઘણા બધા ફાયદા થશે અને તમે ધનવાન થવા લાગશો.તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહિ રહે અને બીજું કહીએ તો માં લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવેલા ચોખા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખા શુક્રગ્રહ સંબંધિત અનાજ ગણાય છે. જો કોઈ પણ પૂજા પાઠ દરમિયાન દેવી દેવતાને તિલક કર્યા પછી ચોખા પણ ચડાવવા પડે છે.તેવી રીતે લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવતા આ ચોખા પણ ખુબ જ વિશેષ હોય છે. 
આવું કરવાથી ઘરમાં પૈસાની અછત થતી થઇ જાય છે.એટલા માટે તમારે ક્યારેય પર્સ અને ચાવીને ટેબલ પર ન મુકવું જોઈએ.

